અયોધ્યા : ડેઇલી દર્શન લાઈવ રામમંદિર Ayodhya: Daily Darshan Live Ram Mandir अयोध्या: दैनिक दर्शन लाइव राम मंदिर

અયોધ્યા : ડેઇલી દર્શન લાઈવ રામમંદિર Ayodhya: Daily Darshan Live Ram Mandir अयोध्या: दैनिक दर्शन लाइव राम मंदिर

Gujrat
0

 અયોધ્યા : ડેઇલી દર્શન લાઈવ રામમંદિર Ayodhya: Daily Darshan Live Ram Mandir अयोध्या: दैनिक दर्शन लाइव राम मंदिर

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા બાદ એટલે કે 23મી જાન્યુઆરીથી રામમંદિરમાં રામલલ્લાની પૂજા કરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યા છે. આ માટે શ્રી રામોપાસના નામનો કોડ બનાવવામાં આવ્યો છે. નિયમો અનુસાર, સવારે 3 વાગ્યાથી પૂજા અને શ્રૃંગારની તૈયારીઓ શરૂ થઈ જશે. રામલલ્લાને 4 વાગ્યે જગાડવામાં આવશે. અગાઉ પણ પાંચ વખત આરતી થતી હતી, ભવિષ્યમાં પણ એમ જ થશે.



રામલલ્લાને દર કલાકે ફળ અને દૂધનો ભોગ ચઢાવવામાં આવશે. મંદિર દરરોજ સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રાણપ્રતિષ્ઠા પછી મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો 14-15 કલાકનો થઈ શકે છે.


 

    💥સોમવારે 

👉સફેદ વસ્ત્રો

   💥મંગળવાર 

👉લાલ વસ્ત્રો 

    💥બુધવાર 

👉લીલો વસ્ત્રો 

    💥ગુરુવાર 

👉પીળા વસ્ત્રો 

    💥શુક્રવાર 

👉આછો પીળો અથવા ક્રીમ, વસ્ત્રો 

    💥શનિવાર 

👉વાદળી વસ્ત્રો 

    💥રવિવાર 

👉ગુલાબી વસ્ત્રો 

   💥ધાર્મિક what up જોડાઓ 

👉અહિયાંથી જોડાઓ 

 રામલલ્લા સોમવારે સફેદ વસ્ત્રો અને ખાસ પ્રસંગે પીળાં વસ્ત્રો પહેરશે

  • રામલલ્લા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળાં વસ્ત્રો પહેરશે.

દર્શન સમય 


  • ✅બપોરે 1થી 3 દરમિયાન દર્શન બંધ રહેશે પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ 23મી જાન્યુઆરીથી બ્રહ્મમુહૂર્તમાં બપોરે 3 વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ, પૂજા અને શણગારની તૈયારીઓ કરવામાં આવશે.
  • નિયત સમયે બપોરે 3:30થી 4 વાગ્યાની આસપાસ ભગવાનની મૂર્તિઓ અને શ્રીયંત્ર બંનેને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યાર બાદ મંગળા આરતી થશે.
  • આ પછી મૂર્તિઓનો અભિષેક અને શણગાર કરવામાં આવશે. શ્રૃંગાર આરતી થશે. 4:30થી 5 સુધી રહેશે.
  • સવારે 8 વાગ્યાથી દર્શન શરૂ થશે. મધ્યાહન ભોગ આરતી લગભગ 1 વાગે થશે. બે કલાક દર્શન બંધ રહેશે, ભગવાન આરામ કરશે.
  • બપોરે 3 વાગ્યાથી દર્શન ફરી શરૂ થશે, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. દરમિયાન સાંજે 7 વાગે સાંજની આરતી થશે
  • બપોરે 3 વાગ્યાથી દર્શન ફરી શરૂ થશે, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. દરમિયાન સાંજે 7 વાગે સાંજની આરતી થશે. 

સાચવી રાખવા જેવી ગાઈડ :દિવ્ય ભાસ્કર


  • શું તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો તમને દિવ્ય ભાસ્કરની આ 'અયોધ્યા ઇ-ગાઇડ'માં સંપૂર્ણ માહિતી મળશે. આ 18 પેજની માર્ગદર્શિકામાં તમામ જરૂરી માહિતી એક જ જગ્યાએ આપવામાં આવી છે. આ તમને અયોધ્યા પહોંચવાથી લઈને રહેવા સુધી અને રામલલ્લાનાં દર્શનથી લઈને શહેરમાં ફરવા સુધીની મદદ કરશે. આ વાંચવામાં માત્ર 2થી 3 મિનિટનો સમય લાગશે.

અહીંથી અયોધ્યા દર્શન ઈ-ગાઈડ ખોલો

आरतीश्री राम स्तुति  (Shri Ram Stuti)

श्री राम नवमी, विजय दशमी, सुंदरकांड, रामचरितमानस कथा, श्री हनुमान जन्मोत्सव और अखंड रामायण के पाठ में प्रमुखता से वाचन किया जाने वाली वंदना।॥दोहा॥

💥श्री रामचन्द्र कृपालु भजुमन

हरण भवभय दारुणं ।

नव कंज लोचन कंज मुख

कर कंज पद कंजारुणं ॥१॥

💥कन्दर्प अगणित अमित छवि

नव नील नीरद सुन्दरं ।

पटपीत मानहुँ तडित रुचि शुचि

नोमि जनक सुतावरं ॥२॥

💥भजु दीनबन्धु दिनेश दानव

दैत्य वंश निकन्दनं ।

रघुनन्द आनन्द कन्द कोशल

चन्द दशरथ नन्दनं ॥३॥

💥शिर मुकुट कुंडल तिलक

चारु उदारु अङ्ग विभूषणं ।

आजानु भुज शर चाप धर

संग्राम जित खरदूषणं ॥४॥

💥इति वदति तुलसीदास शंकर

शेष मुनि मन रंजनं ।

मम् हृदय कंज निवास कुरु

कामादि खलदल गंजनं ॥५॥

💥मन जाहि राच्यो मिलहि सो

वर सहज सुन्दर सांवरो ।

करुणा निधान सुजान शील

स्नेह जानत रावरो ॥६॥

💥एहि भांति गौरी असीस सुन सिय

सहित हिय हरषित अली।

तुलसी भवानिहि पूजी पुनि-पुनि

मुदित मन मन्दिर चली ॥७॥


 

॥सोरठा॥

जानी गौरी अनुकूल सिय

हिय हरषु न जाइ कहि ।

मंजुल मंगल मूल वाम

अङ्ग फरकन लगे।

रचयिता: गोस्वामी तुलसीदास

आरतीरघुवर श्री रामचन्द्र जी आरती

रघुवर श्री रामचन्द्र जी आरती (Raghuvar Shri Ramchandra Ji)
रघुवर श्री रामचन्द्र जी आरती

श्री राम नवमी, विजय दशमी, सुंदरकांड, रामचरितमानस कथा और अखंड रामायण के पाठ में प्रमुखता से की जाने वाली आरती।

आरती कीजै श्री रघुवर जी की,

सत चित आनन्द शिव सुन्दर की॥

दशरथ तनय कौशल्या नन्दन,

सुर मुनि रक्षक दैत्य निकन्दन॥

अनुगत भक्त भक्त उर चन्दन,

मर्यादा पुरुषोत्तम वर की॥

निर्गुण सगुण अनूप रूप निधि,

सकल लोक वन्दित विभिन्न विधि॥

हरण शोक-भय दायक नव निधि,

माया रहित दिव्य नर वर की॥

जानकी पति सुर अधिपति जगपति,

अखिल लोक पालक त्रिलोक गति॥

विश्व वन्द्य अवन्ह अमित गति,

एक मात्र गति सचराचर की॥

शरणागत वत्सल व्रतधारी,

भक्त कल्प तरुवर असुरारी॥

नाम लेत जग पावनकारी,

वानर सखा दीन दुख हर की॥

રામમંદિરની તસવીરો...






Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !