Karva choth : જાણો કરવા ચોથ વિશે //Know about Karwa Choth करवा चौथ की शुभकामनाएं

Karva choth : જાણો કરવા ચોથ વિશે //Know about Karwa Choth करवा चौथ की शुभकामनाएं

Gujrat
0

 Karva choth : જાણો કરવા ચોથ વિશે //Know about Karwa Choth करवा चौथ की शुभकामनाएं

કરવા ચોથનું વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. 



આ દિવસે સૌભાગ્યવતિ સ્ત્રી નિર્જળા વ્રત કરે છે, સાથે જ આ દિવસે નિરાહાર રહેવામાં આવે છે. કરવા ચોથ શબ્દનો અર્થ 'કરવા' એટલે કે 'માટીનું વાસણ' અને 'ચોથ' એટલે 'ચતુર્થી' છે. આ તહેવારમાં માટીના વાસણનો ખૂબ મહિમા છે. બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસની રાહ જુએ છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધા પૂર્વક આ વ્રતનું પૂજન કરે છે અને પોતાના જીવનસાથીની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ દિવસે પરિણીત મહિલાઓ શ્રી ગણેશ અને ચંદ્રની સાથે ભગવાન શિવ, માતા પાર્વતી તથા કાર્તિકેયની પૂજા કરે છે અને રાતે ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે.

કરવા ચોથના ઉપવાસને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખે છે. આખો દિવસ અન્ન અને જળનો ત્યાગ કરે છે. રાતે મહિલાઓ ચંદ્રના દર્શન કરે છે અને પોતાના પતિના હાથે જળ ગ્રહણ કરીને પોતાનું વ્રત પૂરું કરે છે. રાતે ચંદ્રના દર્શન કર્યા બાદ પત્ની પોતાના પતિના હાથે માટીના વાસણ (કરવા)માંથી પાણી પીને ઉપવાસ પૂર્ણ કરે છે.

👉સમાચાર નીચે ક્લીક કરી જાણો 


નવપરિણીત મહિલાઓ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવા ચોથનું વ્રત રાખે છે. કરવા ચોથનું વ્રત મુશ્કેલ વ્રતોમાંનું એક છે. આ દિવસે પરણિત મહિલાઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી નિર્જળા વ્રત રાખે છે. કરવા ચોથનું વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ સમાપ્ત થાય છે.

કરવા ચોથ મોટાભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર પર તમામ પરિણીત મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈને કરવા ચોથ વ્રતની કથા સાંભળે છે અને રાત્રે ચંદ્રને જોઈને ઉપવાસ પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલા કરવા ચોથનું વ્રત રાખે છે તેના પતિનું આયુષ્ય લાંબુ હોય છે. આ ઉપરાંત તેમના દામ્પત્ય જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત રહે છે.


करवा चौथ: करवा चौथ की शुभकामनाओं के बारे में जानें

  • करवा चोथ का व्रत असो वड चोथ के दिन पड़ता है। यह व्रत विशेष रूप से एक विवाहित महिला अपने पति की लंबी उम्र, सुख और समृद्धि के लिए करती है।
  1. इस दिन सौभाग्यवती स्त्री निर्जला व्रत रखती है, साथ ही इस दिन उपवास भी करती है। करवा चोथ शब्द का अर्थ है 'करवा' का अर्थ है 'मिट्टी का बर्तन' और 'चोथ' का अर्थ है 'चतुर्थी'। इस त्यौहार में मिट्टी के बर्तनों का अत्यधिक प्रचलन है। सभी भाग्यशाली महिलाएं इस दिन का इंतजार करती हैं। इस व्रत को सुहागिन महिलाएं श्रद्धापूर्वक करती हैं और भगवान से अपने जीवनसाथी की लंबी उम्र और अच्छे स्वास्थ्य के लिए प्रार्थना करती हैं। इस दिन विवाहित महिलाएं भगवान शिव, माता पार्वती और कार्तिकेय के साथ-साथ श्री गणेश और चंद्रदेव की पूजा करती हैं और रात में चंद्रमा को देखने के बाद अपना व्रत खोलती हैं।
  2. करवा चौथ का व्रत सबसे कठिन व्रत माना जाता है। इस दिन विवाहित महिलाएं अपने पति की लंबी उम्र के लिए व्रत रखती हैं। पूरे दिन भोजन और पानी से परहेज करना। रात के समय महिलाएं चंद्रमा को देखती हैं और अपने पति के हाथों से जल ग्रहण कर अपनी प्रतिज्ञा पूरी करती हैं। रात में चंद्रमा को देखने के बाद पत्नी अपने पति के हाथ में रखे मिट्टी के बर्तन (करवे) से पानी पीकर अपना व्रत पूरा करती है।
  3. नवविवाहित महिलाएं कारा चोथ व्रत पूरी श्रद्धा और आस्था के साथ रखती हैं। करवा चौथ व्रत करना सबसे कठिन व्रतों में से एक है। इस दिन विवाहित महिलाएं सूर्योदय से सूर्यास्त तक निर्जला व्रत रखती हैं। करवा चौथ का व्रत सूर्योदय से शुरू होता है और रात में चंद्रमा देखने के बाद ही समाप्त होता है।
  4. करवा चौथ ज्यादातर उत्तर प्रदेश, पंजाब, हरियाणा और उत्तराखंड में बड़े उत्साह और उल्लास के साथ मनाया जाता है। इस त्योहार पर सभी विवाहित महिलाएं करवा चौथ व्रत की कथा सुनने के लिए एक जगह इकट्ठा होती हैं और रात में चंद्रमा को देखकर व्रत पूरा करती हैं। ऐसा माना जाता है कि जो महिला करवा चौथ व्रत रखती है, उसके पति की उम्र लंबी होती है। इसके अलावा उनके वैवाहिक जीवन में हमेशा खुशियां बनी रहती हैं। पति-पत्नी के बीच रिश्ता मजबूत रहता है।

Karva Chauth: Know about Karva Chauth wishes

  • The fast of Karva Choth falls on the day of Vad Choth. This fast is specially observed by a married woman for the long life, happiness and prosperity of her husband.

  1. On this day, the lucky woman observes Nirjala fast, and also fasts on this day. The word Karva Choth means 'Karva' means 'earthen pot' and 'Choth' means 'Chaturthi'. Pottery is very popular in this festival. All lucky women wait for this day. This fast is observed by married women with devotion and prays to God for long life and good health of their spouse. On this day married women worship Lord Shiva, Mother Parvati and Kartikeya as well as Lord Ganesha and Chandradev and break their fast after seeing the moon at night.
  2. Karva Chauth fast is considered to be the most difficult fast. On this day, married women fast for the longevity of their husbands. Abstaining from food and water throughout the day. At night women look at the moon and fulfill their vows by taking water from the hands of their husbands. After seeing the moon in the night, the wife completes her fast by drinking water from the earthen pot (karve) kept in her husband's hand.

  • Newly married women observe the Kara Choth Vrat with full devotion and faith. Karva Chauth fast is one of the most difficult fasts. On this day married women observe nirja fast from sunrise to sunset. The fast of Karva Chauth begins at sunrise and ends only after seeing the moon at night.
  • Karva Chauth is mostly celebrated in Uttar Pradesh, Punjab, Haryana and Uttarakhand with great enthusiasm and gaiety. On this festival, all the married women gather at one place to listen to the story of the Karva Chauth fast and complete the fast by looking at the moon at night. It is believed that a woman who observes Karva Chauth fast will have a long life for her husband. Apart from this, there is always happiness in their married life. The relationship between husband and wife remains strong.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !