અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan

અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan

Gujrat
0

 અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan: શક્તિનું પર્વ એટલે નવરાત્રી ચાલી રહિ છે. નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના લાઇવ દર્શન કરવાની લીંક આપેલ છે. સમગ્ર નવરાત્રી દરમિયાન લાઇવ દર્શન કરી શકસો. ઘરેબેઠા માતાજીના દર્શન નો લ્હાવો લઇ શકસો. અંબાજી માતાજીનુ મંદિર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામા આવેલુ છે. અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતુ ભારતનુ શક્તિપીઠ છે.

અંબાજી લાઇવ દર્શન

ગુજરાત મા આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે.ત્યારે આ મહામેળાની ગણતરી માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં કરવામા આવે છે અને લાખો ભક્તો જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શને જતા હોય છે. તેમજ આ મેળામાં દર વર્ષે લાખો શ્રાદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળાઓ જય જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે.


Ambaji Darshan Timing 2023

  • નવરાત્રી નિમિતે તા.15-10-2023 થી 23-102023 સુધી અંબાજી મંદિરનુ દર્શન સમય નીચે મુજબ રહેશે.

સવારની આરતીના દર્શન: 7:30 થી 8:00 વાગ્યા સુધી

 સવારે દર્શન: 8:00 થી 11:30 વાગ્યા સુધી

 રાજભોગ: બપોરે 12:00 કલાકે

 બપોરે દર્શન: 12;30 થી 4:15 સુધી

 સાંજની આરતી: 18:30 થી 19:00

 સાંજે દર્શન: 19:00 થી 21:00 વાગ્યા સુધી

સારંગપુર હનુમાન LIVE DARSHN 



Live Darshan Salangpur: Youtube


સાળંંગપુર મંદિર ના લાઇવ દર્શન અહિંથી કરો


પ્રસાદ વિતરણ માટે ડીઝીટલ વ્યવસ્થા

ભાદરવી પૂનમ ના મેળામા લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આ મેળામા મોહનથાળ ના પ્રસાદનુ અનેરૂ મહ્ત્વ હોય છે. ત્યારે ભક્તો ને પ્રસાદ લેવામા અગવડતા ન પડે અને ધક્કામુક્કી ન થાય માટે આ વખતે અનેરી વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જેમા પ્રસાદ મેળવવા માટે મશીન મૂકવામા આવેલ છે. જેમા પ્રસાદ સીલેકટ કરી તેનુ ડીઝીટલ પેમેન્ટ કરતા તરત પ્રસાદ મળી જાય છે. તેથી ભક્તો ને અગવડતા પડતી નથી અને ધક્કા મુક્કી પણ થતી નથી.


મહા શિવરાત્રી લાઈવ


મહાશિવરાત્રી ભવનાથ મેળો લાઈવ જૂવો


રાત્રી ભજન લાઈવ લિંક

અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan

અંબાજી લાઈવ દર્શન માટે 

અહીં થી દર્શન કરો 

અંબાજી લાઈટ એન્ડ સાઉન્ડ શો વિડીયો 

અહીંયા થી જુવો 

હોમ પેજ 

ક્લીક કરો 

shaktipeeth-list ||  દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવીમાંના શક્તિપીઠ છે ? , જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ, કયા સ્થિત છે ? CLIK HERE


આરતી ઉપયોગી લિંન્ક 

જય આદ્યા શક્તિ આરતી PDF 

અહીં ક્લીક કરો 

Jay Aadyashakti Aarti MP 3 DOWNLOD 

અહીં ક્લીક કરો

Jay Aadyashakti Aarti VIDEO 

અહીં ક્લીક કરો

હોમ પેજ 

અહીં ક્લીક કરો

WHAT UP ચેનલ અને ગ્રુપ 

અહીં ક્લીક કરો

અહીં ક્લીક કરો




yogini ( ચોસઠ યોગીની)  yogini ( ચોસઠ યોગીની)

 

सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते।।
નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ🌹
💐 Happy Navratri 💐




https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/shaktipeeth-list-51.html

  


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !