શિવ તોરો મહિમા કીસ બીધ ગાવું

શિવ તોરો મહિમા કીસ બીધ ગાવું

Gujrat
0


 શિવ તોરો મહિમા કીસ બીધ ગાવું

તેરો અંત કહીં નહીં પાવું મે….

શિવ તોરો મહીમા

અલખ નિરંજન રુપ તીહારો

કીસ બીધ મૈ તો ધ્યાન લગાવું

વૈદ પાર અજહું નહીં પાયો

તો અબ કૈસે બતલાઉં મેં….

શિવ તોરો મહીમા…

ગંગા જમુના નીર બહાએ

મંજન કીસકા મેં હી કરાવું

વૃક્ષ બગીચે રચના તેરી

કૈસે પુષ્પ ચઢાવુંમૈ…….. શિવ


પંચભુત કી દેહ તુમ્હારી

ચંદન મેં કીસબીધ લીપટાવું

સકલ જગત કા પાલન કરતા


કીસ બીધ ભોગ લગાવું મેં….. શિવ

હાથ જોડકર અરજ કરત હું

બાર બાર મેં શિશ નમાવું

બ્રહમાનંદ મીટાદે પરદા

ઘટ ઘટ દરશન પાવું મૈ… .શિવ તોરો


આત્મવશ કરી લીધો ગુરુ જ્ઞાન થકી,....

પાંચ પચ્ચીસ ને હાંકીરે કાઢયા, ચેતનનો કિલ્લો સર કીધો...

અહંકાર અળગો કીધો ક્રોધને કાઢી નાખ્યો,ગુરુગમનો પ્યાલો મેં પીધો...

પોથી પંડિત બધા મોટાઈમાં પડયા,ભૂલ્યા એ મારગ સીધો...

ઇલમ પઢે ને રેણી પર ન ચાલે,માલિકથી જરીએ ના બીધો...

કહે રતનબાઈ સાંભળો સાધુઓ તમે,*શબ્દ ગુરુએ એવો દીધો*


ભક્તિનો રંગ લાગ્યો તેવું ક્યારે ખબર પડે ?

ભક્તિ પ્રેમ છે અને પ્રેમ નિસ્વાર્થ મૈત્રીથી પ્રગટ થાય છે અને

બધાં પોતાના લાગવા લાગે છે. આથી આ દેશના ઋષિને લાગ્યું वसुधैव  कुटुंबकम् ।જે નિસ્વાર્થ મૈત્રી ની ટોચ છે. अष्टदशपुराणेषु व्यासस्य वचनद्वयम् । परोपकार: पुण्याय पापाय परपीडनम् । પરોપકારી જીવન જ ધન્ય છે.  પરોપકાર કરવું એ જ ધર્મ છે અને બીજાને કષ્ટ આપવું તે પાપ છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઇ । પર પીડા સમ નહીં અધમાઇ ।। (તુલસીદાસ) 

જ્યારે નિસ્વાર્થ પ્રેમ ની જ્યોત પ્રગટે ત્યારે કામ, ક્રોધ ,લોભ ,મોહ ,અહંકાર આપ મેળે બળી જાય છે અને તેના દિવ્ય પ્રકાશ થી આપ મેળે કરુણા ,વેવિક ,ધીરજ, સ્નેહ ,અનહદ આનંદ અપાર જેનો કોઈ છેડો નથી. સમર્પણ થકી શૂન્ય ના સર્જનથી ઉત્પન્ન થઈ શૂન્ય માં વિલીન થઈ જાય .પણ તેના માટે સાચી પ્રીત  કરી પ્રેમ પ્રભુને પામી શકાય . જ્યારે આવો નિસ્વાર્થ પ્રેમ પ્રગટે ત્યારે મુખેથી કહેવું નથી પડતું સામે મળનાર દરેક વ્યક્તિ તે પ્રેમને સરળ તેથી પારખી લે છે . 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !